ચેક રિટર્ન ના કેસ માં એક શખ્સ ને છ માસ ની સજા…

Share toનેત્રંગ સ્થિત આવેલ શ્રી રામ ફાયનાન્સ કંપની માં થી નેત્રંગ તાલુકા ના કાકડકુઈ ગામ ના દીપકભાઈ નવજીભાઈ વસાવા એ ટાટા કંપની નું 1613 વાહન અને ફોર્સ કંપની નું ટ્રેક્ટર પર લોન લીધેલ હતી જેના બાકી પડતા નાણાં ની ચૂકવણી પેટે 250000/- અને 110000/- રૂપિયા ના ચેક આપેલ હતા જે ચેક રિટર્ન થતાં તેના વિરુદ્ધ માં એડવોકેટ એન. આર.પંચાલ દ્વારા કોર્ટ માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જેમાં કેસ ચાલી જતાં દીપક ભાઈ નવજીભાઈ વસાવા ને આરોપી ઠેરવી ઉપરોક ચેક ની રકમ 30 દિવસ માં ભરી આપી અને 6 માસ ની સાદી કેસ ની સજા અંકલેશ્વર ના બીજા અડીસનલ સિનિયર સિવિલ જજ જી.એસ.દરજી સાહેબ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે…


Share to