જૂનાગઢના ભેસાણ પીએસઆઇ ડી કે સરવૈયા દ્વારા આયુર્વેદના નામે વેચાતા નશીલા સીરપ ને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

Share toજુનાગઢ. ડીજીપી સાહેબ્. તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ તેમજ ડી વાય એસ પી ધાંધલીયા સાહેબ દ્વારા આપવામાં આવેલ આયુર્વેદિક કફ શિરપ ચેકીંગ ડ્રાઈવ અન્વયે ભેસાણ પીએસઆઇ ડી, કે, સરવૈયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ભેસાણ વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર અને કોલ્ડ્રિંક્સ પાન ની તમામ દુકાનો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed