અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને સંકલન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.

Share to

*લોકેશન નલીયા**જેમાં મામલતદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ*
*પી.એસ.આઇ સાહેબ શ્રી તથા જુદા જુદા વિભાગના અધિકારીઓ આ સંકલન મિટિંગમાં જોડાયા હતા.*

*સંકલન મિટિંગમાં જાળ કટીંગ બાબતે સંબંધિત ને સૂચના અપાઈ હતી, ગૌચર જમીનમાં દબાણો દૂર કરવા સંબંધિત ને સુચના અપાઈ હતી,ઝેરી સીરપ અંગે સરપ્રાઈઝ સુચના અપાઈ હતી, પ્રાંત કચેરીમાં પાણી વિશે સંબંધિત ને સુચના અપાઈ હતી, કોઠારામાં પંપીંગ માંથી પાણી બાબતે મીટર લગાડવા સંબદિતને સૂચના અપાઈ હતી.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી*
*નલીયા અબડાસા કચ્છ*


Share to

You may have missed