માંડવી. થી પસાર થતાં નેશનલ હાઇવે 56 ના માંડવી ઝંખવાવ રોડ પર એક વિશાળકાય ઝાડ ધરાશાય

Share toવીજતારો અને બાજુમાં આવેલ ચા ની દુકાન પર ઝાડ પડતા ભારે નુકસાની

સદનસીબે રાકેશ ટી નિંદુકાં બંધ હોવાને કારણે મોટી દુર્ઘટના ટાળી.


ઘટનાની જાણ થતાં વીજ વિભાગ ના કર્મચારી, પોલીસ ઘટના સ્થળે પહોંચી.


Share to