October 4, 2024

અબડાસા તાલુકાના કોઠારા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

Share to

*લોકેશન.કોઠારા અબડાસા*



*કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ શ્રી પશ્વિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ, મું કોઠારા, અબડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.*


*જેમાં અબડાસા તાલુકાના માનનીય ધારાસભ્યશ્રી પી.એમ.જાડેજા સાહેબ, તાલુકા પચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા…પ્રાંત અધિકારી શ્રી કે.જે વાઘેલા સાહેબ…* *મામલતદારશ્રી મહેશભાઈ કતીરા… અબડાસા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી… તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા… અબડાસા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા… જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પરસોત્તમભાઈ*
*મારવાડા… સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજા… ગુજકો સોલના ડાયરેક્ટર વાડીલાલભાઈ પોકાર… કોઠારા ગામના સરપંચ શ્રી ત્રિકમભાઈ પરગડુ…મોથાળા ગામના સરપંચ શ્રી વિનેકભાઈ ડાભી નાયબ ખેતી નિયામકશ્રી (વિ), કૃષી વિજ્ઞાનિકશ્રી ઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.*

*પધારેલ સૌ મહેમાનોનું મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.*



*કૃષી વૈજ્ઞાનિક દ્વારા મીલેટ ના મહત્વ, પ્રકૃતિક ખેતી, બાગાયત ખેતી, તેમજ આ વિસ્તારના રવિ પાકો બાબતે વિગતવાર માહિતી આપી સદર મહોત્સવ માં ખુબ બહોળી સંખ્યામાં ખેડુત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી સાચા અર્થમાં રવિ કૃષિ મહોત્સવ ને સાર્થક બનાવેલ છે.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed