September 5, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના વિજયાદશમીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષાકર્મીઓની સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શક્તિ અને સંસ્કૃતિના પ્રતિક સમા આ અવસરે સૌ નાગરીકોને શુભેચ્છા પાઠવી હતી.

Share to

You may have missed