*બ્રેકિંગ ન્યૂઝ*
વસરાવી ગની ગુજરાતી શાળાથી 500 મીટર ના અંતર પર ગોઠવાયેલ પાંજરા માં દીપડો પુરાયો.
વાંકલ વન વિભાગને પાંચ દિવસ પહેલા કરાય હતી જાણ
વન વિભાગ દ્વારા તત્કાળ કાર્યવાહી કરાયાના પાંચમા દિવસે દીપડા ને પકડવામાં મળી સફળતા
વસરાવી ગામે દીપડો દેખાતો હોવાની લેખિત જાણ મુકેશ ચૌહાણ દ્વારા સરપંચના ઉર્વશિબેં ના માધ્યમ થી કરાયેલ હતી.