December 21, 2024

અબડાસા તાલુકાના નલિયા મોડેલ સ્કૂલમાં G.C.E.R.T ગાંધીનગર અને મહારાણી ગંગાબા જિલ્લા અને તાલીમ ભવન ભુજની પ્રેરણાથી B.R.C અબડાસાના આયોજનથી અબડાસા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો હતો.

Share to

લોકેશન.નલિયા



અબડાસાની 19 કલસ્ટર માંથી પસંદગી પામેલી 90 કરતા વધુ કૃતિઓ આજે રજુ થઈ હતી.

ઉદ્ઘાટનના અધ્યક્ષ અને ભોજન ના દાતા અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીર સિંહ જાડેજાએ આ કાર્યક્રમના આયોજનને બિરદાવ્યાં હતા. અબડાસા મામલતદાર મહેશભાઈ કતીરાએ બાળકો ના કાર્યોના વખાણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો ભાવનાબા જાડેજા ,પરસોતમ ભાઈ મારવાડા તથા તાલુકા પંચાયત સદસ્યો મહાવીરસિંહ,શિવજીભાઈ તથા જિલ્લા શૈક્ષિક મહાસંઘ ના પ્રમુખ રામસંગજી જાડેજા વગેરેએ ઉદબોધન કરી શુભેચ્છાઓ પાઠવી હતી .

કિશોરસિંહજાડેજા..પૃથ્વીરાજ સિંહ જાડેજા… એ.ટી જોશી… પ્રેમસંગજી બારાચ.જુવાનસિંહ સોઢા, નારણભાઈ પરગડું,અશોક ગેલોત,એલ.કે. ગઢવી વગેરે મંચસ્થ રહ્યા હતા.

આ કાર્યક્રમના દાતા તરીકે કરુભા જાડેજા, આશાપુરા કન્સ્ટ્રક્શન કંપની,અર્ચિંયનગ્રુપ કંપની… સુજલોન ગ્લોબલ સર્વિસ લિમિટેડ અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની વાયોર એ સહયોગ આપ્યો હતો તો સહયોગી દાતા તરીકે ભુરુભા.. રાજુભા.. મોકાજી ડી.જી ગુંસાઈ અલીભાઈ.. સતારભાઈ… નરેન્દ્રસિંહ જાડેજા વગેરે રહ્યા હતા.
નિર્ણાયક તરીકે ગણિત વિજ્ઞાન શિક્ષકો એ ફરજ બજાવી હતી

કાર્યક્રમને સફળ બનાવવા .દિલુભા સોઢા…ઈશ્વરભાઈ ચૌહાણ… જયેન્દ્ર સિંહ સોઢા… કિશોરસિંહ રાઠોડ… કનકસિંહ જાડેજા …મેહુલ ડાભી… પૃથ્વીરાજ ચૌહાણ… કેશુરભાઈ… દિનેશભાઈ ધેડા.ભરતભાઈ,વિજયભાઈ,ધર્મેન્દ્રભાઈ.. વગેરેએ જહેમત ઉઠાવી હતી. તમામ સી.આર.સી ટીમ અને ગ્રુપ આચાર્ય એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ ચૌહાણ તથા કે.ડી મહેશ્વરીએ કર્યું હતું અને આભાર વિધિ રામદેવસિંહ જાડેજા એ કરી હતી.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.


Share to

You may have missed