November 30, 2024

અમરેલીના બગસરામાં બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકરો એ મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો

Share to



અમરેલીના બગસરા શહેર તેમજ તાલુકા ભાજપ કાર્યકરોદ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 105 મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં માં ઉપસ્થિત બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર* તેમજ બગસરા શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઈ મસરાણી, અશોકભાઈ પંડ્યા* તેમજ બગસરા નગરપાલિકા ઉપપ્રમુખશ્રી પ્રતિનિધિ નકાભાઈ સોનગરા તેમજ બગસરા શહેર ભાજપ મંત્રી શ્રી રમેશભાઈ હિરપરા તેમજ બગસરા તાલુકા ભાજપ કિસાન મોરચા કારોબારી સભ્ય શ્રી ઘનશ્યામભાઈ પાનસુરીયા તેમજ અનિરુદ્ધભાઈ જોષી, ભીખુભાઈ સોલંકી, જયસુખભાઈ મેર,કકુભાઈ જોશી,મૂળજીભાઈ મહિડા, દિનેશભાઈ હડીયલ,સુરેન્દ્રભાઈ બસિયા, રાજેશભાઈ દેસાણી, કિકાણી સાહેબ, રાજેશભાઈ ઢોલરીયા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરતાઓ હાજર રહિયા હતા.

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed