November 22, 2024

અમરેલીના ચલાલા અને બગસરા માં આયુષમાન ભવ અભિયાન અંતર્ગત બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો

Share to


અમરેલી,આયુષમાન ભવ: અભિયાન* અંતર્ગત બગસરા અને ચલાલા સામુહિક આયોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સેવા સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં મહિલાઓ ભાઈઓ સહિત બહોળી સંખ્યામાં ભાગ લઈને બ્લડ ડોનેટ કર્યું હતું હા એકત્રિત કરેલું બ્લડ થેલેસેમીયા માં રોગો એટલે કે એવા ગરીબ દર્દીઓ બાળકો ચઢાવવું પડતું હોય તેને એકત્રિત કરેલું બ્લડ ખૂબ જ કામમાં આવશે આતકે ધરીને ધારાસભ્ય જે , વી, કાકડિયા દ્વારા મુરત કરીને બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં ડોક્ટર વાટીયા સાહેબ ડોક્ટર વાળા સાહેબ તેમજ ડોક્ટર સાવલિયા સાહેબ તથાં ઠુમર સાહેબ અગ્રણી ભલુભાઈ વાળા અ વિરતભાઈ માલા તેજસગીરી ગોસાઈ પ્રદીપભાઈ હિરપરા મનોજભાઈ બગસરિયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ભાખર* તેમજ બગસરા શહેર ભાજપ પ્રમુખશ્રી ધીરૂભાઈ કોટડીયા* બગસરા તાલુકા મહામંત્રીશ્રી ખોડાભાઈ સાવલિયા તેમજ મહામંત્રી પ્રકાશભાઈ પરમાર તેમજ બગસરા શહેર મહામંત્રીશ્રી અશોકભાઈ પંડીયા, ભાવેશભાઈ મસરાણી તેમજ અમરેલી જિલ્લા પંચાયત સદ્દસ્ય પ્રતિનિધિ ધીરૂભાઈ માયાણી તેમજ બગસરા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી બાબુભાઈ બકરાણીયા બગસરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ બાબરીયા તાલુકા પંચાયત સદ્સ્ય અશ્વિનભાઈ કોરાટ બગસરા તાલુકા સદસ્ય મધુભાઈ લોધણવદરા તાલુકા પંચાયત સદ્દસ્ય કાન્તિભાઈ વેકરીયા,હરસુખભાઈ ખોખર જોરુભાઈ માલા ભાજપના મોટી સંખ્યામાં આગેવાનો અને આરોગ્ય વિભાગના કર્મચારી આ મેગા બ્લડ કેમ્પમાં જોડાયા હતા ઉપરાંત બગસરા ની મેઘાણી હાઇસ્કુલ શાળા સંકુલમાં બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પણ ધારાસભ્ય જે,વી, કાકડિયા હાજર રહીને વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં આગળ વધવા માટે જુસ્સો પૂરો પાડ્યો હતો


રિપોર્ટર,મહેશ કથિરીયા


Share to