આજરોજ પાલીતાણા નવા વરાયેલ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભુપેન્દ્રસિંહ ગોહિલ ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ પ્રતાણી એ પોતાનો વિધિવત રીતે નગરપાલિકાનો ચાર

Share to

આજરોજ પાલીતાણા નવા વરાયેલ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભુપેન્દ્રસિંહ ગોહિલ ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ પ્રતાણી એ પોતાનો વિધિવત રીતે નગરપાલિકાનો ચાર સંભાળ્યો હતો આ પદગ્રહણમાં ભારતીય જનતા પાર્ટીના આંગળીઓ મહેન્દ્રસિંહ સરવૈયા નૂતનસિંહ ગોહિલ અશોક નેનાણી મિલનભાઈ રાઠોડ ભગીરથજી સરવૈયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ નગરપાલિકાના સદસ્ય નગરપાલિકાના કર્મચારીઓ અને પાલીતાણા ની જનતા આ આ પદગ્રહણમાં ઉમટી પડી હતી નવા પ્રમુખની ચાહના ને માન દઈ લોકોને ટોળે ટોળા પદગ્રહણમાં આવ્યા હતા તેમજ નવનીયુક્ત પ્રમુખ સાહેબની બે શબ્દ બોલવા કહ્યું તો તેમને જણાવ્યું હતું કે હું બોલીશ કરતા કામ વધારે કરીશ મને બોલવા કરતા કામ કરવામાં વધારે રસ છે અને જનતાના દરેક પ્રશ્નોનો હું બને ત્યાં સુધી ઉકેલ લાવીશ લોકો એ તેની ઉદાર નીતિને પ્રશંસા કરી હતી તેમજ તેમને કહ્યું હતું કે જે પહેલાના અધુરો કામ હોય તે પણ હું પૂર્ણ કરીશ અને નગરપાલિકાના સદસ્યો નગરપાલિકાના સેવકો નગરપાલિકા કર્મચારીઓ તેમજ પાલીતાણા પ્રજાને સાત સહકારથી અને સાથે રાખીને હું દરેક કાર્ય પાર પાડીશ


Share to

You may have missed