આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી ભાઈ હળપતિ દ્વારાબોટ માં બેસી નિરીક્ષણ કર્યું અંકલેશ્વર અને ભરૂચના પૂરગ્રસ્તોની મુલાકાતે

Share to

અંકલેશ્વર ખાતે ભારે વરસાદ અને પુરના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લઈ, સ્થાનિક લેવલે થયેલા નુકસાન અને ચાલી રહેલ સહાય કામગીરીનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી ભાઈ હળપતિ દ્વારાબોટ માં બેસી નિરીક્ષણ કર્યું તેમજ સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.


Share to