મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો ગૃહ રાજ્યમંત્રીશ્રી, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

Share toમુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને વિકાસનું રોલ મોડલ અને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવવામાં મહત્ત્વપૂર્ણ પરિબળ એવી સંગીન કાયદો વ્યવસ્થાની જાળવણી બદલ ગુજરાત પોલીસની સરાહના કરી હતી.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત પોલીસના ‘ત્રણ વાત તમારી, ત્રણ અમારી’ યોજનાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.


Share to