નેત્રંગ તાલુકાનાં મોરિયાણા ગામની શાળા ખાતે સી.આર.સી.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું

Share to


જી.સી.આર.ટી ગાંધી નગર પ્રેરિત અને જિલ્લા શિક્ષા અને તાલીમ ભવન ભરુચ,બી.આર.સી.ભરૂચના માર્ગ દર્શન હેઠળ નેત્રંગના મોરિયાણા ગામની શાળા ખાતે સી.આર.સી.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં કલસ્ટરની વિવિધ શાળાના 5 વિભાગના 15 શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ 38 કૃતિઓએ રજૂ કરવામાં આવી હતી આ પ્રદર્શનીમાં ડામેટ ભરૂચના લાઈઝન સી.એન.વસાવા અને સી.આર.સી. કો-ઓર્ડિનર પૃથ્વીરાજસિંહ ગોહીલ,કન્વીનર દિવાનજીભાઈ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed