September 7, 2024

.માંડવીતાલુકાના બોરીગાળા ગામે ગૌમાંસ ઝડપાયું……બોરિગાલાના કોલાકુઇ ફળિયાના જંલગ વિસ્તરમાં ચાલતું હતું કતલખાનું…. સમગ્ર ઘટના ની જાણ ગ્રામજનોને થતા જનતા રેડ કરાય...સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરતા . તાત્કાળ પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી.

Share to



.*રિપોર્ટર…નિકુંજ ચૌધરી.*



સુરત જિલ્લા માં આવેલ માંડવી તાલુકાના બોરિગાળાના કોલાકુઇ ફળિયાના જંગલ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા પશુઓના ગેરકાયદેસર કતલખાનું ગતિવિધિને પકડી પાડી હતી.અને
છેલ્લા ૪-૫ દિવસથી શંકાસ્પદ ગતિવિધિઓ બાદ ગ્રામજનોની જનતા રેડ દરમ્યાન પિક અપ ટેમ્પામાં મોટા પ્રમાણમા ભરેલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો.
સમગ્ર ઘટનાની જાણ થતાંમાંડવી પોલીસને જાણ કરતા તત્કાળ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.


Share to

You may have missed