September 7, 2024

વાલીયા પોલીસ સ્ટેશન હેઠળ એસ.પી.સી પ્રોજેક્ટના મહિલા કેડેટને

Share to

વાલીયા પોલીસ સ્ટેશન હેઠળ એસ.પી.સી પ્રોજેક્ટના મહિલા કેડેટને ” SHE TEAM ” શી ટીમની કામગીરીથી વાકેફ થાય તેમજ મહિલાઓને કઈ રીતે સહાયરૂપ થાય તે માટે વાલીયા ભીલોડ માધ્યમીક શાળામાં સેમીનાર રાખવામાં આવેલ. જેમાં કુલ-૪૪ કેડેટને શી ટીમ વિષે માર્ગદર્શન આપવામાં આવેલ.
@gujaratpolice_


Share to

You may have missed