October 1, 2024

માંડવી તાલુકાના ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ સુવિધાઓ મળી રહે એ હેતુ થી સખી મંડળ ની બહેનોને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ડિજિટલ બેન્કિંગ અને ગોલ્ડ લોન ની સુવિધા ધરાવતી કીટ વિતરણ કરવામાં આવી

Share to



રિપોર્ટર..નિકુંજ ચૌધરી



સુરત જિલ્લા ના માંડવી ખાતે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ અને જિલ્લા ગ્રામ.વિકાસ એજન્સી ના ડિરેક્ટર એમ.આર. પ્રજાપતિ ની હાજરી માં ગ્રામીણ ક્ષેત્રની બહેનો પોતાના ગામમાં ડિજિટલ સુવિધા માટે ઉપકરણો અને જાહેરાત માટેની સામગ્રીનું વિતરણ કરાયું.સુરતની ફનિટેક કંપની કુબેરજી ટેક પ્રાઈવેટ લીમીટેડ દ્વારા બી.સી.સખી નિમણૂક ર્કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના સેલ્ફ હેલ્પ ગ્રુપ ની મહિલાઓને ‘ડજીિટલ પેમેન્ટ અને ડજીિટલ બેંકગિ જેવા વષિયો અંગે માહતિગાર કરી બેન્કિંગ સેવાઓ આપવા માટેના ઉપકરણો અને જાહેરાત માટે ની સામગ્રીનું વિતરણ કરવાનુમાં આવ્યું


Share to

You may have missed