મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજના ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’ ના અનુસંધાને નવા સચિવાલય, ગાંધીનગરના ‘સ્વર્ણિમ સંકુલ-1’ ખાતે આયોજિત ‘Glorious Gujarat in 76 Frames’ ફોટો એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સમૃદ્ધ પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાને દર્શાવતી તસવીરો રસપૂર્વક નિહાળી સુંદર ફોટોગ્રાફીની સરાહના કરી હતી.

Share to

You may have missed