જૂનાગઢના ભેંસાણ 15 મી ઓગસ્ટ 77 માં સ્વાતંત્ર્ય પર્વને લાઈન
ભેંસાણ શહેરમાં વસતા ઉકાણી મગનભાઈના પુત્ર ઉકાણી જગદીશભાઈ હાલ માતૃભૂમિની રક્ષા કાજે ભારતીય ફૌજમા લેહ લદાખ ખાતે ફરજ બજાવી રહ્યા છે – ભેંસાણના NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર નિતીનભાઈ જોષી સાથે NSS યુનિટના સ્વયં સેવક્રો તેમજ સ્પોર્ટ્સ યુનિટના કોચ કાંતિભાઈ રાઠોડ તેમજ રમતવીરો દ્વારા ભેંસાણ શહેરમાં રેલી યોજી ભારતીય સુત્રોના ઘોષનાદ કરી, ક્રાંતિકારીઓ નારા બોલાવી ફૌજી જગદીશભાઈ ઉકાણીના ઘરે જઈને તેમના માતા પિતાશ્રી તેમના પત્નીશ્રી અને તેમના બાળકોનું હારતોરા કરી સન્માન પૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું સમગ્ર પંથક ફોજી જવાન જગદીશભાઈ અને તેમના પરિવાર પર ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ સમગ્ર જિલ્લાના લોકોએ સ્વતંત્ર દિવસની ફોજી પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..