September 7, 2024

જુનાગઢ જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઠેર ઠેર ઉજવણી

Share to



ગુજરાતનું ગૌરવ સમા ગિર ના સિંહો છે ખૂંખાર સિંહની ડાક અને ડણક સમગ્ર વિશ્વમાં જાણીતી છે
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ની ડ્રીમલેન્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી અને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહનું સંરક્ષણ કેવી રીતે થઈ શકે તેવા સ્લોગન સાથે લોકોને સંદેશો આપ્યો હતો એશિયા ખંડમાં માત્ર ગુજરાતમાં સિંહોનું વસવાટ હોય અને એમાં પણ ગીરના સાવજો માત્ર જંગલના સાવજો નથી રહ્યા હવે જુદા જુદા વિસ્તારોમાં સાવજો પ્રસરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢમાં સાસણમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર, જેવા જિલ્લાઓમાં સિંહો વસવાટ કરતા હોય છે સરકાર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શિહોની વૃદ્ધિ માટે ખાસ કામ કરી રહ્યું હોય આજે વિશ્વ સિંહ દિવસને લઈને જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વલ્ડ લાઈન ડે ની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ છેલાણા સાહેબ તેમજ સ્ટાફ મીનાક્ષીબેન રાઠોડ જયદીપભાઇ પરેશભાઈ અરજણભાઈ પરેશભાઈ તેમજ સ્કૂલના શિક્ષકો અને સ્ટાફ તેમજ 500 થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed