


ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત દાહોદ ખાતે જનપ્રતિનિધિઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ ઊર્જાપૂર્ણ રહ્યો. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલ વિકાસ કેડી પર ચાલીને સુશાસન દ્વારા જનકલ્યાણ સાધવા તેમજ વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું.
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના