અમરેલી ના ̺ધારી માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો ખેડુત પેનલમાંથી દસ માંથી દસ અને વેપારી પેનલ માંથી ચાર માંથી ચાર જંગી જીત મેળવી ભાજપ પ્રેરિત માર્કેટિંગ યાર્ડ માં વિજય થતા મહાનુભાવોનો શુભેચ્છા નો ધોધ ભવ્યો હતો જેમાં માનનીય ખેડુત નેતા દિલીપકુમાર સંઘાણી, ધારાસભ્ય શ્રી જે વી કાકડીયા તેમજ જ્યંતિભાઈ પાનસુરીયા, અશ્વિનભાઈ સાવલિયાના માર્ગદર્શનથી APMC ધારીમાં ખેડૂતોને પોતાની જણસીના સારા ભાવ મળે તે માટેખુબ મોટુ યોગદાન આપ્યું છે બદલ ખુબ ખુબ
રસિક ભંડેરી ખાંભા તાલુકા સરપંચ તેમજ એશિયેશન પ્રમુખ શિરોમણી ખેડૂત અગ્રણી દિલીપભાઈ સંઘાણી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા અમરેલી જિલ્લા સંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય જેવી કાકડિયા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા અગ્રણી જયંતીભાઈ પાનસુરીયા ભાવનાબેન ગોંડલીયા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોળકિયા તેમજ સમગ્ર જિલ્લા અને તાલુકા ભાજપ ટીમ અને
જિગરજાન ભેરુડો મૃગેશ કોટડીયા તેમજ હર્ષદભાઈ રાવળ તેમજ દલખાણીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ભાણા આતા, ધારી સેવા સહ.મંડળી લી.ના પ્રમુખ રમણીકભાઇ(મુખી) સોજીત્રા,*̺
ધારી માર્કેટિંગ યાર્ડ વિજેતા થયેલા પેનલના સભ્યોને મનુભાઈ ધાંધલ, ખોડા કાકા ભુવા, મનસુખભાઇ ભુવા,મનસુખભાઇકાથરોટીયા,સુભાષભાઈ ગજેરા,ભરતભાઈ અંટાળા,અશ્વિનભાઈ કુંજડીયા આખી પેનલનો ભવ્યથી અતિ ભવ્ય વિજેતા થવા બદલ ગુજરાત રાજ્યના મિનિસ્ટરો ધારાસભ્યો અને હોદ્દેદારોએ શુભેચ્છા નો ધોધ વહાવ્યો હતો
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
દુરદર્શન ન્યુઝ
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*