અમરેલીના ધારી ગામના સ્વામિનારાયણ મંદિરમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા તેમજ જે,વી કાકડિયા દ્વારા સ્વામીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા

Share toઅમરેલી જિલ્લાના ધારી તાલુકાના BAPS સ્વામીનાયણ મંદિર ખાતે પૂ યોગીજી મહારાજના જન્મ સ્થાન દર્શન કરીને પૂ પ્રમુખસ્વામી મહારાજના 40 વર્ષ સુધી સેવક સંત તરીકે રાજીપો પ્રાપ્ત કર્યો હતોનાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા
આ તકે ભુપતભાઈ વાળા, જીતુભાઈ જોષી, પરેશભાઈ પટ્ટણી, હિમતભાઈ ડોંગા સહિતના મહાનુભાવો એ પૂજા પાઠ અને દર્શન કરેની પરમ પૂજ્ય નારાયણચરણ સ્વામી અને પૂ કોઠારીસ્વામી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

રિપોર્ટર, મહેશ કથિરીયા


Share to