September 7, 2024

જૂનાગઢના ગિરનારના ઐતિહાસિક ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ સી ચુડાસમા ની ભાવનગર બદલી થતાં વિદાય સમારંભ યોજાયો અને નવનિયુક્ત પીએસઆઇ એ, વી, લાલકા સાહેબે ભવનાથ મહાદેવના દર્શન કરીને ચાર્જ સંભાળ્યો

Share to



જૂનાગઢ, ભવનાથ પોલીસ સ્ટેશન નો ચાર્જ સંભાળતા નવ નિયુક્ત પીએસઆઇ એ .વી .લાલકા સાહેબ
. આજરોજ ભવનાથ તળેટી ખાતે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ એમ સી ચુડાસમા ની ભાવનગર બદલી થતાં તેમની જગ્યાએ નવ નિયુક્ત પીએસઆઇ શ્રી લાલકા સાહેબનું સન્માન સમારોહ તથા ચુડાસમા સાહેબ નો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો તળપદા કોળી જ્ઞાતિની વાડીના પ્રમુખ શ્રી ભુપતભાઈ ડાભી વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રી એભા ભાઈ કટારા ઞીરનાર ડોલી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળીયા તથા સભ્ય મીનરાજ શૈક્ષણિક સંકુલના દાદુભાઈ કનારા તથા ભવનાથ પોલીસ સ્ટેશનના રાજુભાઈ ઉપાધ્યાય યુસુફભાઈ સીડા રામદેવભાઈ અશ્વિનભાઈ તથા જી આર ડી અને હોમગાર્ડ ના જવાનો તળપદા કોળી જ્ઞાતિના મેનેજર શ્રી પપ્પુભાઈ તથા નીતિનભાઈ તથા રાજુભાઈ બાવળીયા ભવનાથના વેપારી આ તકે બંને પીએસઆઇઓનું સાલ તથા પુષ્પઞુચછ આપી સન્માન તથા વિદાય સમારંભ ગોઠવેલ હતો લાલકા સાહેબનું સન્માન કરેલ હતું અને ચુડાસમા સાહેબનો વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો લાલકા સાહેબ ચાર્જ સંભાળતા પહેલા ભવનાથ મંદિરના સાનિધ્યમાં ભોળાનાથને પૂજા અર્ચન કરી અને પછી જ ગિરનારની સીડીના પગથિયા ઉપર દર્શન કરી અને પછી પોતાના ઓફિસ એટલે કે ભવનાથ પોલીસ સ્ટેશનને હાજર થયેલ હતા સાહેબ તરફથી ભવનાથના દરેક નાગરિકને કોઈપણ કામકાજ હોય તો ગમે ત્યારે ગમે તે સમયે તેમના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે .

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to