DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝગડીયા જી.આઈ.ડી.સી.માં આરતી કંપની પાસે થયેલ ફાયરીંગના મામલાને લઇ પોલીસની પ્રેસ કોન્ફરન્સ

Share to

ભરૂચ



પોલીસે હુમલામાં વપરાયેલ પાંચ વાહનો અને દેશી બનાવટની ત્રણ પિસ્તોલ સહીત કારતુસ કબજે કર્યા

કરણ વસાવા,સત્તાર અને મુકેશ વસાવા સહિત ઈસમોએ મુખ્ય સુત્રધાર જૈમીન પટેલના કહેવાથી ફાયરીંગ અને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું

તમામ ૨૨ આરોપીઓના સાત દિવસના રિમાન્ડ હેઠળ જયારે હજી ત્રણ આરોપીઓ સહિતના ઈસમો પોલીસ પકડથી દુર


Share to