November 22, 2024

ઝગડીયા ના ઉમલ્લા થી વેલુગામ સુધી નો રસ્તો કેમ બંધ કરવામાં આવશે અને કેટલા સમય માટે જુઓ…

Share to

ઝગડીયા તાલુકાના ઉમલ્લા થી વેલુગામ સુધી માં આવતા સિ સિ રોડ નું મારામ્મ્ત માટે વાહનોની અવરજ્વર ઉપર 30 દિવસ સુધી બંધ રહેશે..

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નું જાહેરનામાં મુજબ

ઉમલ્લા–અશા–પાણેથા—ઈન્દ૨ો–વેલુગામ રોડ ૫૨ ચેઈનેજ ૧૦/૦ થી ૧૧/૦ વચ્ચે સી સી રોડમાં થયેલ નુકશાનની મ૨ામત હાથ ધ૨વા માટે ૩૦ દિવસ માટે ૨ોડ ૫૨થી વાહનોન અવરજવર કરવા ૫૨ પ્રતિબંધ મુકી રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે



ભરૂચ જિલ્લા નાવ ઝગડીયા તાલુકામાં આવતા ઉમલ્લા,અશા,પાણેથા,ઈન્દોર,વેલુગામ ૨ોડ ઉ૫૨ ચેઈનેજ 10/0 થી 11/0 વચ્ચે સીસી રોડમાં થયેલ નુકશાનની મ૨ામત હાથ ધ૨વા માટે કુલ 30 દિવસ માટે બંધ કરતું જિલ્લા વહીવટી તંત્ર..ઉમલ્લા થી,અશા,પાણેથા,ઈન્દોર,વેલુગામ રોડ ચેઈનેજ 10/0 થી 11/0 વચ્ચે રોડમાં થયેલ નુકશાનની મરામત હાથ ધ૨વામાં આવનાર હોવાથી 30 દિવસ વાહનોની અવર જવર ૫૨ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે…તેમજ નીચે મુજબના વાહન વ્યવહાર ડાયવર્ટ ક૨વા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચનાઓએ હુકમ કરતા આ ૨સ્તા ૫૨થી વાહન વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ મુકતા વૈકલ્પિક વ્યવસ્થા ત૨ીકે નીચે જણાવેલ ૨સ્તાનો ઉપયોગ ક૨વાનો રહેશે…નાના તેમજ ઈમ૨જન્સી સેવા સાથે સંકળાયેલા વાહનો માટે ઢુંઢા ગામ થઈ ફિચવાડા ગામ થઈ વડીયા તલાવ ત૨ફ જઈ શકશે આ ૨સ્તા ૫૨થી વાહન વ્યવહા૨ની અવર જવર ૫૨ પ્રતિબંધ મુકતા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ ક૨વાનો ૨હેશે નાના તેમજ ઈમ૨જન્સી સેવા સાથે સંકળાયેલા વાહનો માટે ઢુંઢા ગામ થઈ ફિચવાડા ગામ થઈ વડીયા તલાવ ત૨ફ જઈ શકશે.

તો ભારે વાહનો માટેઃ—
વડિયા તલાવ થી ૨ાજુવાડીયા થઈ પ્રતાપનગર (કુલ–13 કિ.મી.)ત૨ફ જઈ શકશે.

જો કોઈ પણ વાહણ ચાલક આ જાહે૨નામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા
૧૮૮ અને ગુજ૨ાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.


Share to