નેત્રંગ પોલીસે દેશી દારૂ નુ વેચાણ કરનાર એક પુરુષ સહિત નવ મહિલા બુટલેગરો ને ઝડપીલઇ કાયદેસર ની કાયઁવાહી કરી અટકાયત કરી કુલ્લે રૂપિયા સાતસો નો મુદામાલ જપ્ત કરતા દેશી દારૂ નુ વેચાણ કરનારા બુટલેગરો મા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
તો બીજી તરફ નેત્રંગ પંથક મા લગ્નસરાની સિઝન ચાલતી હોઇ જેને,લઇ ને વિદેશ દારૂ નુ વેચાણ નગર સહિત ગામેગામ વેચાણ થતુ હોવાનુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ કે,એન, વાધેલા ના માગઁદશઁન હેઠળ પોલીસ સ્ટાફ થકી અલગ અલગ બીટ વિસ્તારોમા રેડ કરી દેશી દારૂ નુ ખુલ્લેઆમ વેચાણ કરનારા બુટલેગરો પર તવાઈ બોલાવી છપા મારી કરી દસ જેટલા બુટલેગરોને ઝડપી લીધા છે. જેમા (૧) શુકલ અમલાભાઈ વસાવા ૩ લિ. દેશી દારૂ ( રહે દેશમુખ ફળીયુ નેત્રંગ) (૨) ગીતાબેન સતિષભાઈ વસાવા, દેશી દારૂ ૪ લિ. ( રહે દેશમુખ ફળીયુ નેત્રંગ. ) (૩) અનીતા ગુલાબભાઈ વસાવા, દેશી દારૂ ૨ લિ ( રહે ઉમરખડા) (૪) લલિતા છત્રસીંગ વસાવા, દેશી દારૂ. (રહે નિશાળ ફળીયુ વાલપોર) (૫) સોમી ભયજીભાઈ વસાવા, દેશી દારૂ ૪ લિ ( ડેબાર) (૬) મોગરા રાકેશભાઈ વસાવા, દેશી દારૂ ૩ લિ ( રહે ઓફિસ ફળીયુ કંબોડીયા ) (૭) ગીતા શૈલેષભાઈ વસાવા દેશી દારૂ ૩ લિ ( રહે પોષ્ટ ઓફિસ ફળીયુ કંબોડીયા) (૮) ગંગા સતિષભાઈ વસાવા, દેશી દારૂ ૪ લિ. (રહે નવીવસાહત ફળયુ મોરીયાણા ) (૯) રેવા લાલજી વસાવા દેશી દારૂ ૩ લિ, ( રહે ખાખરીયા ફળીયુ સજનવાવ ) (૧૦) નમઁદા નરપતભાઈ વસાવા, દેશી દારૂ ૪ લિ ( રહે સામરપાડા ફળીયુ બિલોઠી ) પોલીસે તમામ ની સામે કાયદેસર ની કાયઁવાહી કરી અટકાયતી પગલા ભરી કુલ્લે રૂપિયા સાતસો નો મુદામાલ જપ્ત કરેલ છે.
*વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી
જૂનાગઢના ભેંસાણ પોલીસ મથકમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માંગણી કરવાની ફરિયાદ નોંધાતા યુવતી સહિત યુવક ઝડપાયો