ટ્રાવેલ્સમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ
પાવીજેતપુર તાલુકાના કલારાણી નજીક ડેરિયા ગામ પાસે અકસ્માત સજાતા ટ્રાવેલ્સ માં લાગી આગ
બાઈક અને લક્ઝરી ટ્રાવેલ્સ ના અકસ્માતમાં બાઈક સવાર 2 વ્યક્તિ નું મોત
અકસ્માત સર્જાતા ટ્રાવેલ્સમાં આગ લાગતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા અકસ્માતમાં બે વ્યક્તિ નું મોત
કવાટથી વડોદરા જતી લક્ઝરી ટ્રાવેલ્સ માં આગ લાગતા અફરાતા તફ્રી નો માહોલ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર