નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા ના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રોડ ની સમસ્યાઓને લઈ ને લોકો ત્રસ્ત
મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના માં બનેલ મુખ્ય રોડ જે નવાગામ(જાવલી) થી સેલંબા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલત માં જોવા મળે છે, જેને લઈ ને આવતા જતા રાહદારીઓ ને ખૂબ જ ત્રાસ પડે છે
આ રોડ પર રેતીની ટ્રકો પણ ચાલતી હોવાથી ભાર વાહક વાહનો ના કારણે રસ્તા પર ઠેર ઠેર ભૂવાઓ પણ પડી ગયા છે
હાલ કાળ ઝાડ ગરમી બાદ ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે લોક ચર્ચા સેવાઇ રહી છે કે આ રસ્તો સત્વરે બને અથવા તેનું સમારકામ થાય તો રાહદારીઓ તેમજ આજુ બાજુ ના ગ્રામ જનોને રાહત મળે તેવી લોકો આશા સેવી રહ્યા છે
હાલ આ રસ્તા નું સમારકામ અથવા નવો રોડ બને તેવી લોકો આશા સેવી રહ્યા છે.
જયદીપ વસાવા , સાગબારા નર્મદા
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા