સ્ટેપ ઓફ ઈન્સપ્રિયેશન યુથ ગૃપ – માંડવી- દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિની માંડવીમા ઉજવણી કરવામાં આવી

Share to


ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયતિ નિમિત્તે સ્ટેપ ઓફ ઈન્સપ્રિયેશન યુથ ગૃપ – માંડવી દ્વારા માંડવી નગર મા ટોપનાકા એ આવેલી ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર અને પુષ્પ ચડાવીને માંડવી નગર મા આવેલી પ્રાથમિક શાળા ઓ મા (કન્યા શાળા માંડવી, કુમાર શાળા માંડવી, અધાત્રી પ્રાથમિક શાળા માંડવી) ડો. બાબા સાહેબ આંબેડકર ના ફોટા આપી બાળકોમા ભારતના સંવિધાન નુ મહત્વ જણાવ્યુ. સંવિધાન થીજ આજ ના યુવા વર્ગ પોતાનુ અસતિત્વ છે જેનુ ઉત્તમ ઉદાહરણ આ ગૃપે પુરુ પાડ્યું વામાં આવ્યું હતું

રિપોર્ટર /નિકુંજ ચૌધરી માંડવી,સુરત


Share to