આમ આદમી પાર્ટી ઘોઘંબા પંચમહાલ દ્રારા ભાજપના સાંસદ તથા વિદેશ રાજ્ય કક્ષા ના મંત્રી કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખીએ ખેડુતોને *મવાલી* કહ્યા મવાલી એટલે ગુડા,લુખ્ખા,આવારા,
સામાજીક તત્વો જેવા અર્થ થાય તો સુ ભાજપ તમને ખેડુત મવાલી છે તેના વિરોધમાં આજે તા: ૨૩/૭/૨૦૨૧ ને સુક્રવાર રોજ ઘોઘંબા મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપ્યું અને આપ મઘ્ય ઉત્તર ઝોન યુવા પ્રમુખ ભરત રાઠવા એ જણાવ્યુ હતુ કે મીનાક્ષી લેખી દ્રારા ખેડુતો ની જાહેર માઘ્યમ થી માફી નહી માગવાનો આવે તો અમે કીસાનો સમગ્ર ગુજરાત મો લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન અને ઘરણા કરીશુ
મઘ્ય ઉત્તર ઝોન યુવા પ્રમુખ ભરત રાઠવા તેમજ જીલ્લા સહ સંગઠન મંત્રી પ્રવીણ વરીયા તેમજ જીલ્લા સહ મંત્રી મહેન્દ્રસિંહ સોલંકી તાલુકા ઉપ પ્રમુખ રણજીતભાઈ, ઘોઘંબા મહામંત્રી પ્રતાપ રાઠવા કિસાન સમિતી જગદીશ બારીઆ મહામંત્રી રાજેશ રાઠવા
યુવા સહમંત્રી આદીલ સેખ કીસાન સમિતી ઉપ પ્રમુખ સુરેન્દ્ર સોલંકી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર પીન્ટુ રાઠવા,કનુ રાઠવા, મીડીયા સેલ મહેન્દ્રસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર = દક્ષેશ મૈયાત્રા પંચમહાલ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો