મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકાર દ્વારા આજે તારીખ 10 સપ્ટેમ્બર શનિવારે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે આજે શનિવારે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન જાહેર કરી મોંઘવારી અને બેરોજગારી મામલે સરકારને ઘેરવા પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે બોડેલીના જબુગામ માં આજે સવાર થી જ સંપૂર્ણ દુકાનો બંધ જોવા મળી હતી
છોટાઉદેપુર માઈનોરીટી પ્રમુખ અમજદ ખાન પઠાણ મહામંત્રી બાદશાહ ભાઈ જબુગામ ડે સરપંચ સહિત કોંગ્રેસના કાર્યકર હકીમુદીન ભાઈ કુરેશી શહીત કોંગ્રેસના કાર્યકરો આજે વહેલી સવારે જબુગામના બજારમાં નીકળીને લોકોને સ્વેચ્છિક બંધમાં જોડાવા અપીલ કરી હતી અને બંધ ને સમર્થન આપ્યું હતું
મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે સાંકેતિક રીતે ગુજરાત બંધનું એલાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કરી બંધના એલાનની જાહેરાત કરી હતી
મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એ જાહેરાત કરી છે. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ દ્વારા સ્વૈચ્છિક બંધમા જોડવા લોકોને અપીલ કરી હતી. જેને લઈને બોડેલીના જબુગામમાં આજે સવારે સંપૂર્ણ દુકાનો બંધ જોવા મળી હતી અને કોંગ્રેસના બંધ ના એલાને સમર્થન મળ્યું હતુ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.