આજરોજ અબડાસા તાલુકાના નલિયા ગામમાં ભાનુશાલી ફળિયાના વિસ્તારમાં ગટરલાઇનના પાણી વહેતા લોકોને ભારી હાલાકી.
આ વિસ્તારમાં કુમાર શાળા નંબર ૨ આવેલ છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાણી મા ચાલી ને જવું પડે છે તેના કારણે ૨૦ જેટલા વિદ્યાર્થીઓ બીમાર થયા છે તેના કારણે છેલ્લા આઠ દિવસથી તેઓ ગેરહાજર છે.
આ રસ્તો છેલ્લા એક મહિનાથી ગટરના પાણીથી ભરેલો છે.
આ બાબતે શાળાના આચાર્ય શ્રી કે.ડી સાહેબ મહેશ્વરી…S.M.C. અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ ભાનુશાલી… પ્રવીણભાઈ ચાંદ્રા…
S.M.C.ઉપઅધ્યક્ષ શ્રી ભીખુભા જાડેજા… ભરતસિંહ ઝાલા..
માધવજીભાઈ… મોહનભાઈ.. જગદીશભાઈ ભાનુશાલી… અશ્વિનભાઈ… કપિલ ભાઈ.. કાળુભાઈ… પરસોતમભાઈ… હેમરાજભાઈ તેમજ વાલીગણ અને શાળાના મહિલા મંડળની બહેનો દ્વારા શ્રી ટીડીઓ સાહેબ અને માનનીય પ્રાંત અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
માનનીય પ્રાંત અધિકારી સાહેબ એ જણાવ્યું કે આજે સાંજે 5:00 વાગ્યાની પહેલા આ કામ ચાલુ થઈ જશે.
સ્ટોરી. રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.