ઉમલ્લા ના મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.આર.ઠુમ્મર તેઓ ના સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીદાર મારફતે બાતમી મળેલ કે ડભાલ ગામની સીમમાં કેટલાક ખેલીઓ પતા પાનાનો જુગાર રમી રમાડે છે.જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા રોકડ રૂપીયા ૧૦,૧૬૦ / – તથા મોબાઇલ નંગ -૨ ની કિમત રૂપીયા ૮,૦૦૦/- આમ કુલ રૂપીયા ૧૮,૧૬૦/- મુદ્દામાલ સાથે આરોપીઓ
( ૧ ) રામસિંગ દેવલસિંગ વસાવા
(૨) પ્રવિણ અમૃત વસાવા
(3)મહેશ પ્રતાપ વસાવા (૪) કિરણ કાલુ વસાવા (૫) ગંભીર કુતરીયા વસાવા.
(૬) કિશન ગુલસિંગ વસાવા. તમામ રહે, ડભાલ તા.ઝઘડીયા જી.ભરૂચ નાઓને જડપી પાડી તેઓ વિરૂધ્ધ.ઉમલ્લા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..
રિપોર્ટર:-કાદર ખત્રી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો