વિશાલ પટેલ – ડેડીયાપાડા : ડેડીયાપાડા ના ધારાસભ્ય એ મુખમંત્રી વિજય રૂપાણી ને એક પત્ર લખેલ છે .જેમાં સાગબારા માં અધિકારીઓ દ્વારા ધારાસભ્ય ની આયોજનની મિટિંગ અને એજન્ડાની જાર કાર્ય વિના જે આયોજન કરવામાં આવેલ છે તેનો પત્ર મુખમનત્રી વિજય રૂપાણી ને લખેલ છે ! પત્ર માં આ પ્રમાણે લખેલ છે !
તાલુકા જોગવાઈ વર્ષ ૨૦૨૧ ૨૨ દેડીયાપાડા, સાગબારા તાલુકાનું અધિકારીઓ દ્વારા બારો -બાર આયોજન કરવા બાબત. વર્ષ ૨૦21-22 માટે વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ ૧) દેડીયાપાડા તાલુકામાટે 200 લાખ અને ર) સાગબારા તાલુકા માટે 200રૂ. લાખ મળીને ૪00 લાખ નાણાકીય ફંડની જોગવાઈ કરવામાં
આવેલ છે, સબબ ઉક્ત નાટ્ટાકીય જોગવાઈનુ આયોજન સંભદીત તાલુકા વિસ્તારના ધારાસભ્યશ્રી ના પરાર્મશમાં રહીને કરવાનું હોય છે. જેથી કરીને આયોજનમાં સમાવિષ્ટ કરવાના થતા કામોની જરૂરીયાતો, અગ્રીમતાઓ ધ્યાને રાખી શકાય તથા કામો બેવઘવવાની શક્યતા નહિવત હોય શકે આ નાણાકીય જોગવાઈ ગાઈડ લાઈન મુજબ પાયાની સુવિધાના કામો છે.1 સ્તાની સુવિધાઓ 2 પાણીની સુવિધાઓ 3.આરોગ્યની સુવિધાઓ ૪) શિક્ષણની સુવિધાઓ ૫) સિંચાઈની સુવિધાઓ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને કરવાની હોય
છે. પરંતુ સ્થાનીક ધારાસભ્યશ્રીને આયોજનની મીટીંગ અને એજન્ડા ની જાણ કર્યા વિના અધિકારીઓ દ્વારા એજન્સીઓના ઈશારે બારોબાર આયોજન કરવામાં આવેલ છે. જે સ્થાનીક લોકો સાથે અન્યાય કરેલ છે અને લોકશાહી રૂએ અમને મળેલ સંવૈધાનીક અધિકારીનું અપમાન કરેલ છે જે ગંભીર બાબત છે. આ આયોજનમાં જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવે અને સ્થાનીક લોક પ્રતિનીધીઓની હાજરીમાં આયોજન કરવામાં આવે એવી અમારી માંગ છે, જે આમ ન કરવામાં આવે તો આવનાર સમયમા આંદોલન કરવાની ફરજ પડશે. જેઆપ શ્રીની વિદિત કરવામાં આવે છે,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો