October 17, 2024

અસહ્ય ગરમી ઉકળાટ વચ્ચે નસવાડી મેમણ કોલોની માં કોબ્રા એ દેખા દીધી…

Share to

છોટાઉદેપુર બ્રેકીંગ EXILUSSIVE

કોલોની રહીશો એ નસવાડી ફોરેસ્ટ ને કરી જાણ..
મહિલા આર. એફ. ઓ. જે. પી. રાઠવા સ્ટાફ સાથે ઘટના સ્થળે….

સાડા ત્રણ ફુટ લાંબા કોબ્રા પ્રજાતિ સાપને રેસ્કયુ કરાયો..

કોબ્રા સાપને રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો..

કોયારી જંગલમાં રેસ્ક્યુ કરી રાત્રે છોડ઼ી મુકાયો..

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to

You may have missed