ભરૂચ:ગુરૂવાર:- ભારત સરકારશ્રીનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાએ “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા”નું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ સદર કાર્યક્રમનું આયોજન કરેલ. સદર કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવેલ છે એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ શાખા ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો