જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર ખાતે રૂા. ૭૩.૮૬ લાખના ખર્ચે બનાવવામાં આવેલા મેડીકલ ઓક્સિજન ગેસ જનરેશન પ્લાન્ટનું રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર ખાતે ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ ની ક્ષમતા ૫૦૦ એલ.પી.એમની છે. આ ઓકસિજન પ્લાન્ટ શરૂ થવાથી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવતા ઓક્સિજનની જરૂરિયાતવાળા તમામ દર્દીઓને લાભ થશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો