November 19, 2024

બોડેલી નગરમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો

Share to



છેલ્લા બે-ત્રણ દિવસથી સાધારણ ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારે બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે ઠંડી હવાઓ સાથે વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના આગાહી પ્રમાણે તારીખ 21 થી બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારથી જ બોડેલી નગર સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધારે જોવા મળી રહ્યું છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed