DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,

Share to



પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર તરફથી મળેલ સુચના અન્વયે શહેરમાં લુખ્ખા ટપોરી ઇસમો દ્વારા શરીર સબંધી મિલ્કત સબંધી, લુંટ, અપહરણ, બળજબરીથી કઢાવવાની કોસીશ જેવા ગંભીર ગુન્હામાં અવાર નવાર સંડોવાયેલ હીટ લીસ્ટ ગુનેગારોની ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરી આવા ગુનેગારોને રહેણાંક તથા બેઠક ઉઠકની જગ્યાએ તપાસ કરી કોઇ ગે.કા પ્રવૃતી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા ઇચા. પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિહ જાડેજા સાહેબ નાઓએ પો.સ્ટે વિસ્તારમાં આવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોના રહેણાંક મકાનો તપાસી ગે.કા પ્રવ્રુતી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ, ધાંધલ્યા સાહેબ જુનાગઢ શહેર વિભાગ જુનાગઢ નાઓના માર્ગદર્શન મુજબ પૌ.ઇન્સ શ્રી બી.બી કોળી એ-ડીવી. પો.સ્ટે નાઓએ ટીમો બનાવી નીચે જણાવેલ ઇસમોના રહેણાંક મકાનોમાં સર્ચ કરતા તથા વાહન ચેકીંગ દરમ્યાન મળી આવેલ ગે.કા. પ્રવૃતીની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ નીતીન કમલેશભાઇ ચુડાસમા ૨ રમેશ જેન્તીભાઈ ચોટલીયા
કેફી પીણુ પીધેલ હાલતમાં મો.સા. ચલાવીકેફી પીણુ પીધેલ હાલતમાં મો.સા. ચલાવી3નવાઝ ઉર્ફે બમ ઇમરાનખાન પઠાણ
ગે.કા હથિયાર છરી સાથે મળી આવેલ
હસન ઉર્ફે ટકી ઇબ્રાહીમભાઇ ભટ્ટી
ગે.કા. હથિયાર છરી સાથે મળી આવેલ
રવજી દેવાભાઇ સાસાણી
ગે કા હથિયાર છરી સાથે મળી આવેલ
અનેવિનોદ બાલુભાઇ ડાભીગે.કા હથિયાર છરી સાથે મળી આવેલ
તોફીક ઇમયાઝ હમદાણી
ઇંગ્લીશ દારૂ૮હમીર આલાભાઇ મુછાળ
દેશી દારૂ રાજુ આલાભાઇ મુછાળ
દેશી દારૂ ૧૦ શારદાબેન ચનાભાઇ સોલંકી
દેશી દારૂ ૧૧ વિજય ઉર્ફે ભુરો પરષોતમભાઈ ચુડાસમા દેશી દારૂ ૧૨ ઇમરાન જુદાબભાઇ ગબલ
૧૩ લવકુશ રામરંગ મોરીયા
કેફી પીણું પીધેલ હાલતમાં
ટ્રાફીક ડ્રાઇવ કામગીરી(૧) ટ્રીપલ સવારી એન.સી – ૧૨ દંડ રૂ ૧૨૦૦(૨) બ્લેક ફીલ્મ એન.સી. -૦૪ દંડ રૂ.૨૦૦૦ (૩) પોકેટકોય વાહન ચેક – ૫૧

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed