મહાઅભિયાનની 21જૂન 2021* થી શુભારંભ કરવામાં આવ્યું. જે અંતર્ગત આજ રોજ *રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે* દીપપ્રાગટ્ય કરી વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલા ગ્રામજનો તથા આગેવાનોને અપીલ કરવામાં આવી કે આવો આપણે બધા વેકેસીનેશનના મહાઅભિયાનમાં જોડાઈએ અને નર્મદા જિલ્લાના 40 સ્થળ પર 4000 લોકોને વેક્સીન આપવાનું અભિયાન છે. તેમાં એક પણ વ્યક્તિ વેક્સીન વગર રહે નહિ અને ઝડપથી વેક્સીન લગાવે તથા નર્મદા જિલ્લા અને સમગ્ર ગુજરાતને કોરોનામુક્ત બનાવીએ.”
આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા કલેક્ટર શ્રી ડી.એ. શાહ, નગરપાલિકા પ્રમુખશ્રી કુલદીપસિંહ ગોહિલ, નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી વિક્રમ તડવી, રાજપીપલા શહેર ભાજપના હોદ્દેદારો તથા આરોગ્ય અધિકારીશ્રી તથા વેક્સીનેશન મુકનાર ડોક્ટરોની ટીમ હાજર રહ્યા હતા.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.