December 4, 2024

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આજ સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વરસાદ શરૂ થયો

Share to

BREAKING
ઉપલેટા (રાજકોટ)

અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આજે મેઘરાજાની થઈ પધરામણી

ઉપલેટાના લાઠ, ભિમોરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાની વિગતો આવી રહી છે સામે

આજે પ્રથમ વરસાદમાં ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ થયા પાણી-પાણી

મેઘરાજાએ પધરામણી કરતા જગતના તાત એવા ખેડૂતોમાં જોવા મળ્યો રાજીપો

ઉપલેટા પંથકમાં હજુ પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ છે

રિપોર્ટર:- ભાવેશ ગોહેલ ઉપલેટા


Share to