November 21, 2024

ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા આજે ખૂબ જ ઉમદા સેવા કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં આજે એક મંદ બુદ્ધિના વ્યક્તિને તેનો આત્મસન્માન પાછું મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જેમાં ભારત યાત્રા કેન્દ્રના

Share to

સંચાલક કે મોહન આર્ય દ્વારા આજે આવા એક મંદ બુદ્ધિ વ્યક્તિને પોતાના ઘરે લાવી તેને સાબુ શેમ્પૂ વડે નવડાવી તેની લગભગ 3 થી 4 મહિના સુધી ન કપાય દાઢી વાળ આજે એક સલૂન વાળા ને બોલાવીને કાપવામાં આવ્યા તેને એક નવો ઉત્સાહ મળે નવો ચહેરો મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા તે બાદ તેને નવા કપડાં પહેરાવવામાં આવ્યા અને તેને ભૂખ લાગી હોવાથી તેને ભોજન પણ કરવામાં આવ્યું આવી અને તેને રાત્રે સૂવાની વ્યવસ્થા ન હોવાથી તેને રાત્રે સુવા ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી અને સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી જે કાયમી ધોરણે થશે આવી અદભુત સેવા કે મોહન કાર્ય દ્વારા કરવામાં આવી જે ખુબ જ સરાહનીય પગલું છે અને આવા દરેક લોકો જો કરે તો કોઈપણ મૂક બધિર વ્યક્તિ પોતે બેહાલ જિંદગીના વ્યતીત કરે માટે સમાજે આગળ આવવું જોઈએ અને આવા લોકોને પણ કાળજી રાખવી જોઈએ અને તેમણે લોકોને અપીલ કરી છે કે આવા કોઈ પણ વ્યક્તિ દેખાય તો મને કોન્ટેક્ટ કરો હું તેની સંભાળ રાખવાનો પ્રયત્ન કરીશ તેને જિંદગી નવી મળે તેવા પ્રયત્ન પણ હું કરીશ અને ડેડીયાપાડા તાલુકા સહિત ગામના લોકોને અપીલ કરી છે તેવા કોઈપણ વ્યક્તિ દેખાય મને જાણ કરવી હું તેના તેની મારાથી બનતી તમામ સેવા સુશ્રુષા કરીશ અને સેવા કરવાનો મોકો આપશો
એ જ આપનો
કે મોહન આર્ય
મો.9998070651
સંચાલક ભારતયાત્રા કેન્દ્ર


Share to

You may have missed