ભરૂચઃ બુધવારઃ- ગુજરાત સરકારશ્રીના કાયદા વિભાગ હસ્તકના ચેરીટીતંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભરૂચના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ચેરિટી ભવન, જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, જિલ્લા તિજોરી કચેરી પાછળ કણબીવગા – ભરૂચ ખાતે તા.૨૫/૧૧/૨૦૨૧ ગુરૂવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદહસ્તે રાખવામાં આવેલ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ અને સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.