November 21, 2024

ઝઘડીયાના લાડવાવડ ગામની સીમમાંથી કપાસ ના ખેતર માંથી 6 ફુટનો અજગર ઝડપાયો.

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા /દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ અનિમલની ટીમે અજગરને ઝડપ્યો…

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના લાડવાવડ ગામની સીમમાંથી ભરતભાઈ પૂજાભાઈ પટેલ ના કપાસ ના ખેતર માં અજગર દેખા દેતા તેઓ એ ઝઘડિયા સેવ એનિમલ ની ટિમ ને જાણ કરતા સેવ એનિમલ ટિમ
ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ ટિમ ના સભ્યો કમલેશભાઈ વસાવા,દીપકભાઈ માલી,સુરેશભાઈ વસાવા, ભુપેદ્ર ભાઈ વસાવા, સાથે સ્થળ પર પોહચી ભારે જહેમત ઉઠાવી અજગર ને રેસ્ક્યુ કરી ઝડપી લઈ ઝગડીયા વનવિભાગને સુપરત કર્યો હતો વનવિભાગ દ્રારા ઝડપાયેલા અજગરને સુરક્ષિત અને ખોરાક પાણી મળી રહે તેવા જગલ વિસ્તાર મા અજગરને મુક્ત કરવાની કવાયત હાથધરી હતી ખેતર માલિકે દ્વારા સેવ એનિમલ ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો


Share to

You may have missed