ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ ખાતે સેવારુરલ ઝઘડીયા દ્વારા કોવિડ સેન્ટર શરુ થયુ છે.આ કોવિડ સેન્ટરમાં ઓક્સિજનની જરુર વાળા દર્દીઓ માટે ઓક્સિજન બહારથી લાવવો પડે છે.હાલમાં અમેરિકાની JAINA સંસ્થા દ્વારા રુ.૭૫ લાખનો ઓક્સિજન જનરેટર પ્લાન્ટ આ કોવિડ સેન્ટરને દાનમાં આપવામાં આવ્યો છે.આ પ્લાન્ટમાં દર રોજ ૩૧ મોટા બોટલ ભરાય શકે એટલો ઓક્સિજન મળશે.આ પ્લાન્ટ મૂળ અમેરિકાની AIROX કંપની દ્વારા લેવામાં આવ્યો છે.કોવિડ સેન્ટરમાં સારવાર લેતા રહેલ રાજેશભાઇ વસાવા રહે.ફુલવાડી દ્વારા કરવામાં આવ્યુ હતુ.
કાદર ખત્રી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.