હળવદ માં વર્ષો થી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા એવા તપનભાઈ દવે નો તાજેતર માં મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે તપનભાઈ નાની ઉંમર થી જ ગૌસેવા માનવ સેવા અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે અંધ અપંગ અશક્ત ગૌમાતા ની સેવા કાર્ય માં નિમિત બની રહ્યા છે અનેક સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરી અને બ્લડ ની જરૂર છે તેવા દર્દીઓ ની સેવા કરી રહ્યા છે સાથે મોતિયા ના દર્દીઓ માટે અનેક નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન કરી અનેક મોતિયા ના દર્દીઓ ના નિઃશુલ્ક ઓપરેશન સહિત ના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન માં નિમિત બની રહ્યા છે અને સરકાર ની આરોગ્યલક્ષી સેવાઓ સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ અંત સુધી ના લોકો ને મળે તે માટે કાર્યરત છે અને ભારતીય જનતા પાર્ટી માં વર્ષો થી નિષ્ઠા અને પ્રામાણિકતા થી કાર્ય કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય ત્યાર બાદ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને જામનગર ના પ્રભારી રહી ત્યાર બાદ હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા અને હળવદ નગરપાલિકા માં ગુજરાતના સૌથી નાની વય ના બિનહરીફ સભ્ય બનવાનું સૌભાગ્ય પણ તપનભાઈ મળેલ છે અને નગરપાલિકાની મહત્વની એવી બાંધકામ સમિતિ સહિત વિવિધ સમિતિના ચેરમેન તરીકે સેવા બજાવી ચુક્યા છે ત્યારે તાજેતરમાં જ તપનભાઈને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી મળતા હળવદ તેમજ સમગ્ર ગુજરાતમાંથી તેમના મિત્રો વડીલો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9727366100 પર અને સોસીયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં પણ શુભેચ્છાઓનો ધોધ વરસાદ વરસાવી રહ્યા છે.
પાર્થ વેલાણી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.