November 21, 2024

માંડવી પ્રાંત અધિકારી કચેરી ખાતે કોંગ્રેસ દ્વવારા આદિવાસી મહાન ક્રાતિકારી બીરસા મુંડા જ્યંતી ના દિવસે પૂજા વિધિ કરી ધારણા કરવામાં આવી

Share to



રિપોર્ટર નિકુંજ ચૌધરી
માંડવી D N S NEWS

આદિવાસી લોકોને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી અન્યાય કરતી રાજ્યસરકાર માં સાચા આદિવાસી સમાજના લોકો પાસે જાતિના દાખલા મેળવવા 27 પ્રકારના વિવિધ પૂરાવા માંગવામાં આવે છે જે ખૂબજ નિંદનીય છે તેના કારણે નાના ગરીબોને ખૂબજ અગવડત પડે છે ત્યારે આના કારણે વિવિધ પ્રકારની પડતી તકલીફો દૂર કરવા અને જૂની પદ્ધતિ નો ફરી અમલ કરવાની માંગ સાથે માંડવી તાલુકા કોંગ્રેસ દ્વારા
મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા.

વધુ માં ધારાસભ્ય દ્વવારા જાણવા માં આવ્યુ હતું કે ભરવાડ રબારી અને ચારણ ને નવા આદિવાસી માં સમાવેશ થયો છે તો સરકારે તે ઓ પાસે પુરાવા માંગવા જોઈએ


Share to

You may have missed