November 20, 2024

ભાભર તાલુકા ના ભાભર પોલીસ નો અહિંસા પરમોધર્મ નો અભિગમ…

Share to

બનાસકાંઠા


પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જીલ્લામાં અમુક જગ્યાએ માંસ નું બેફામરિતે વેચાણ કરવામાં આવે છે ત્યારે અગાઉ ડીસા ધારાસભ્ય શ્રી શશીકાંત પંડ્યાએ ઝુંબેશ ચલાવીહતીઅને આવા ધંધા સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી ને કોઈ પણની ધાર્મિકલાગણીઓ દુભાયનહિ એવા ઉમદા હેતુ સાથે કતલખાના બંધકરાવ્યાંહતાંત્યારે હવે ભાભર તાલુકાનાબાહોશઅને નીડર પીએસઆઇએચ.એલ.જોષી દ્વારા તાત્કાલિક ધોરણે ઝુંબેશઉઠાવીને ભાભર.મીઠા.ઇન્દરવા.બરવાળા સહિત ગામો માં કતલખાનાદુકાનોબંધકરાવીને ધાર્મિક અને ગૌ સેવકો માટે સુંદર કામગીરી બદલ અભિનંદનની વર્ષાથઈરહીછેપી.એસ.આઇ. જોષી એ માંસ નું વેચાણ તથા કતલ બંધ કરાવ્યુંસરકારી નોકરી દ્રારા ફરજ બજાવતા કર્મી ઓ ફરજ દરમ્યાન કેટલાક સમાજ સુધારા નાં કામો કરતા હોય છે
તેવી રીતે ભાભર ખાતે તાજેતર માં પી.એસ.આઇ.તરીકે ફરજ પર આવેલા એચ.એલ.જોષી દ્રારા પ્રશંસનીય નિર્ણય થી કામગીરી હાથ ધરતાં જીવદયા પ્રેમીઓ માં પ્રશંસનિય અને અભિનંદન ને પાત્ર બન્યો છે પી.એસ.આઇ.જોષી એ ભાભર તથા વિસ્તાર માં જે જે સ્થળોએ મુંગા પશુઓ ને કતલ કરી તેના માંસ નું વેચાણ કરનાર ને સમજ પુર્વક સમજાવી આવું કૃત્ય નહિ કરવા સમજાવતાં પી.એસ.આઇ. ની લાગણી ને માન આપી આ ધંધો કરનારા પશુ કતલ અને વેચાણ નહિ કરવા સંમત થઇ ને સાથ સહકાર આપવા જણાવ્યું હતું..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed