નસવાડી તાલુકા ના આમરોલી ગામ માં નેહરુ યુવા કેન્દ્ર ના સ્વયં સેવક મિહિર જયસ્વાલ અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના મેડિકલ ઓફિસર સેજલ ચૌધરી અને તેમના સ્ટાફ ના સાથ સહયોગ થી અમૃતપેય ઉકાળા તથા સંસમનિવિટી તથા આર્સેનિક આલ્બમ ૩૦ નુ વિતરણ કરવામાં આવ્યું .જેનો મુખ્ય હેતુ કોરોના સંક્રમણ થી રક્ષણ મેળવવાનો તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધે તથા સામાન્ય શરદી ખાંશી તાવ તથા ગળા ના રોગો દૂર કરે છે .. આયુર્વેદિક મેડિકલ ઓફિસર સેજલ બેન ચૌધરી અને ગામ ના સાથસહકાર થી આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયો ..
અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.